$CH_3-C\equiv CH \xrightarrow{O_3/Zn, H_2O_2} \text{Product}$ ઉપરની પ્રક્રિયામાં નીપજ કઈ છે?

  • A
    $CH_3COOH$
  • B
    $HCOOH$
  • C
    $\text{બંને } (a) \text{ અને } (b)$
  • D
    $CH_3CHO + HCHO$

Explore More

Similar Questions

જ્યારે પ્રોપાઇનને મંદ $H_2SO_4$ અને $HgSO_4$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે મુખ્ય નીપજ કઈ મળે છે?

$2-$ પેન્ટાઇનની મંદ $H_2SO_4$ અને $HgSO_4$ સાથેની પ્રક્રિયાથી ............... મળે છે.

ક્યા પ્રક્રિયકોની શ્રેણી દ્વારા એસિટિલિનનું ઉચ્ચ આલ્કાઇનમાં રૂપાંતર કરી શકાય છે?

$HgSO_4$ અને $H_2SO_4$ ની હાજરીમાં આલ્કાઈન પર પાણીના ઉમેરા દ્વારા નીચેનામાંથી કયું કાર્બોનિલ સંયોજન બનાવી શકાતું નથી?

નીચેની પ્રક્રિયામાં $X$ શું હશે?
${C_2}{H_2} \xrightarrow[{HgSO_4 / H_2SO_4, 60^{\circ}C}]{{H_2O}} X \rightleftharpoons CH_3CHO$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo